Indian Navy : ફરી એકવાર મદદે આવ્યું ભારતીય નૌકાદળ, આ વખતે ઈરાની જહાજની કરી મદદ, ચાંચિયાઓને ભગાડ્યા.. 

by kalpana Verat
Indian Navy Navy rescues 23 Pakistan crew from hijacked Iranian ship

News Continuous Bureau | Mumbai 

 Indian Navy :

  • ભારતીય નૌકાદળે ચાંચિયાઓને ફરી એકવાર  જડબાતોડ જવાબ આપ્યો છે. 
  • ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમેધાએ ઈરાની માછીમારી જહાજ અલ-કંબરમાંથી 23 પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા છે.
  • હાલ નેવીની ટીમ જહાજની તપાસ કરી રહી છે. આ પછી તેને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવશે
  • માહિતી બાદ નેવીની ટીમે 12 કલાક સુધી ઓપરેશન હાથ ધરીને લૂંટારાઓને સરેન્ડર કરવા મજબૂર કર્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : Water Intake: જમ્યા બાદ આ કામ ક્યારેય ન કરતા, સ્વાસ્થ્ય પર પડશે તેની ગંભીર અસરો

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More