India’s Forex Reserve: મોદી સરકાર માટે સારા સમાચાર, ભારતનું ફોરેક્સ રિઝર્વ ચાર મહિનાની ટોચે, જાણો આંકડા…

by Hiral Meria
India’s Forex Reserve India's forex reserves surpasses $600 billion mark after nearly four months

News Continuous Bureau | Mumbai

India’s Forex Reserve :

નવા વર્ષ પહેલા મોદી સરકાર માટે સારા સમાચાર સામે આવ્યા છે.

  • 1 ડિસેમ્બરે દેશનો વિદેશી મુદ્રા ભંડાર ( Foreign exchange reserves ) વધીને 604 બિલિયન ડોલર ( billion dollars ) થઈ ગયો છે.
  • ચાર મહિનામાં પ્રથમ વખત વિદેશી મુદ્રા ભંડાર 600 બિલિયન ડોલરને વટાવી ગયો છે.
  • અગાઉ આ વર્ષે 11 ઓગસ્ટના રોજ વિદેશી મુદ્રા ભંડાર 600 અબજ ડોલરથી વધુ હતું.
  • યુએસ ડોલર ( US dollar ) સામે રૂપિયાની કિંમત સ્થિર રાખવા માટે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) જરૂરિયાત મુજબ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ( International Monetary Fund ) ઈન્ટરનેશનલ બોન્ડની ખરીદી અને વેચાણ કરે છે.

આ સમાચાર પણ વાંચો : Darshana Jardosh : ઇન્દોર સ્ટેડિયમ ખાતે આયોજિત ‘ગાંધી શિલ્પ બજાર’ મેળાને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More