News Continuous Bureau | Mumbai
Inox India IPO : ક્રાયોજેનિક ટેંક ઉત્પાદક આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 14 ડિસેમ્બરે રોકાણ માટે ખુલશે.
INOX ઇન્ડિયા IPO પ્રાઇસ બેન્ડ ₹2 ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ ₹627 થી ₹660 ની રેન્જમાં સેટ કરવામાં આવ્યો છે.
શેર વેચાણની એન્કર બુક 13 ડિસેમ્બરે ખુલશે, જ્યારે ઓફર 18 ડિસેમ્બરે બંધ થશે.
આ IPO સંપૂર્ણપણે તેના વર્તમાન શેરધારકો અને પ્રમોટર્સ દ્વારા 2.21 કરોડ શેરની વેચાણ માટેની ઓફર (OFS) છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્થિત કંપની આઈનોક્સ ઈન્ડિયાએ આ વર્ષે ઓગસ્ટમાં માર્કેટ રેગ્યુલેટર સેબીમાં આઈપીઓ દસ્તાવેજો ફાઈલ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: તમારો અંત નજીક છે, સરેન્ડર કરી દો… નેતન્યાહુ હવે હમાસને આપ્યો આ છેલ્લો વિકલ્પ..
Join Our WhatsApp Community