228
- ઈન્ડિયન પ્રીમિયર લીગ માં 16 એપ્રિલે રવિવારના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ દરમિયાન ત્રણ ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો છે
- MIના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, KKRના કેપ્ટન નીતિશ રાણા અને મુંબઈના સ્પિનર રિતિક શોકીનને રવિવારે મેચ રેફરી તરફથી દંડ ફટકારવામાં આવ્યો છે.
- નીતિશ રાણા અને રિતિક શોકીન વચ્ચે ચાલુ મેચમાં ઝઘડો થયો હતો અને બંનેએ એકબીજાને અપશબ્દો કહ્યાં હતાં.
- મુંબઈ ઈન્ડિયન્સના બોલર રિતિક શોકીનને આઈપીએલની આચાર સંહિતાની કલમ 2.5 હેઠળ લેવલ 1ના ગુનાની કબૂલાત બાદ 10 ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
- જોકે સૂર્યકુમાર યાદવને સ્લો ઓવર રેટને કારણે રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : આગામી સપ્તાહે થશે વર્ષનો સૌથી મોટો ‘ગ્રહ સંક્રમણ’, આ 5 રાશિના લોકોને મળશે અપાર સંપત્તિ.
Join Our WhatsApp Community