News Continuous Bureau | Mumbai
Iran Blast :
- ઈરાનના કર્માન શહેરમાં બુધવારે એક પછી એક થયેલા બે વિસ્ફોટોમાં 105 લોકોના મોત થયા અને 211થી વધુ લોકો ઘાયલ થયા છે.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વિસ્ફોટ ઇરાનના હીરો ગણાતા પૂર્વ સૈન્ય વડા કાસીમ સુલેમાનીની કબર પાસે થયો હતો.
- વિસ્ફોટ બાદ ઈરાનના સંરક્ષણ મંત્રી અહેમદ વાહિદીએ જાહેરાત કરી છે કે આ બોમ્બ ધડાકામાં ઈઝરાયેલનો હાથ છે અને તે તેને છોડશે નહીં.
- ઇરાનના ઇતિહાસમાં 1979 પછીનો આ સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Cold : મુંબઈ શહેરમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત, શહેરનું તાપમાન જરાક નીચું ગયું..
Join Our WhatsApp Community