News Continuous Bureau | Mumbai
Israel-Hamas Conflict:
- ઈઝરાયેલે હમાસ સાથે યુદ્ધ વિરામ બાદ ફરી શરૂ કરેલા જંગ વચ્ચે લેબનોનમાં ઈરાન ( Iran ) સમર્થિત સંગઠન હિઝબુલ્લાહને ( Hezbollah ) ધમકી આપી છે.
- ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂએ ( Benjamin Netanyahu ) કહ્યુ છે કે, હિઝબુલ્લાહ ઈઝરાયેલ સાથે જંગ શરુ કરવાની ભૂલ ના કરે.
- જો હિઝબુલ્લાહે યુધ્ધ છેડયું તો લેબનોનની ( Lebanon ) રાજધાની બૈરુતને અમે ગાઝા જેવી બનાવી દઈશું.
- ઈઝરાયેલી પીએમ નેતાન્યાહૂની ધમકી એવા સમયે આવી છે જયારે હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલ પર એક મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી અને તેમાં ઈઝરાયેલના એક નાગરિકનુ મોત થયુ હતુ.
- ઉલ્લેખનીય છે કે હિઝબુલ્લાહ જ્યારથી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે જંગ શરુ થઈ છે ત્યારથી ઈઝરાયેલ પર છુટા છવાયા હુમલા કરી રહ્યુ છે.
આ સમાચાર પણ વાંચો : Mahua Moitra : TMC સાંસદ મહુઆ મોઈત્રા સસ્પેન્ડ, કેશ ફોર ક્વેરી કૌભાંડ મામલે રદ થયું સભ્ય પદ, હવે શું કરશે? તેમની પાસે છે આ 5 વિકલ્પો