Israel-Hamas Conflict: ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂએ આપી ધમકી, કહ્યું – ..તો બેરુતને અમે ગાઝામાં બદલી નાખીશું..

by kalpana Verat
Israel-Hamas Conflict Israeli PM Netanyahu threatens Hezbollah, says will turn Beirut into Gaza if...

News Continuous Bureau | Mumbai

Israel-Hamas Conflict:

  • ઈઝરાયેલે હમાસ સાથે યુદ્ધ વિરામ બાદ ફરી શરૂ કરેલા જંગ વચ્ચે લેબનોનમાં ઈરાન ( Iran ) સમર્થિત સંગઠન હિઝબુલ્લાહને ( Hezbollah ) ધમકી આપી છે.
  • ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂએ ( Benjamin Netanyahu ) કહ્યુ છે કે, હિઝબુલ્લાહ ઈઝરાયેલ સાથે જંગ શરુ કરવાની ભૂલ ના કરે.
  • જો હિઝબુલ્લાહે યુધ્ધ છેડયું તો લેબનોનની ( Lebanon ) રાજધાની બૈરુતને અમે ગાઝા જેવી બનાવી દઈશું.
  • ઈઝરાયેલી પીએમ નેતાન્યાહૂની ધમકી એવા સમયે આવી છે જયારે હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલ પર એક મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી અને તેમાં ઈઝરાયેલના એક નાગરિકનુ મોત થયુ હતુ.
  • ઉલ્લેખનીય છે કે હિઝબુલ્લાહ જ્યારથી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે જંગ શરુ થઈ છે ત્યારથી ઈઝરાયેલ પર છુટા છવાયા હુમલા કરી રહ્યુ છે.

આ સમાચાર પણ વાંચો :  Mahua Moitra : TMC સાંસદ મહુઆ મોઈત્રા સસ્પેન્ડ, કેશ ફોર ક્વેરી કૌભાંડ મામલે રદ થયું સભ્ય પદ, હવે શું કરશે? તેમની પાસે છે આ 5 વિકલ્પો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More