Israel Hamas War : ઈઝરાયેલે લીધો 7 ઓક્ટોબર ના લોહિયાળ હુમલાનો બદલો, હમાસના ચીફને મોતને ઘાટ ઉતારી દીધો..

by kalpana Verat
Israel Hamas War Hamas chief Ismail Haniyeh killed in attack on his residence in Iran

News Continuous Bureau | Mumbai 

Israel Hamas War :

  • ઈઝરાયેલે તેના દુશ્મન હમાસ પાસેથી 7 ઓક્ટોબરના હુમલાનો બદલો લીધો છે. 
  • બેન્જામિન નેતન્યાહુની ઈઝરાયેલ સેનાએ હમાસ ચીફ ઇસ્માઈલ હાનિયાની હત્યા કરી નાખી છે.
  • ચોંકાવનારી વાત એ છે કે હાનિયાની હત્યા ગાઝા, પેલેસ્ટાઈન કે કતારમાં નહીં પરંતુ ઈરાનની રાજધાની તેહરાનમાં થઈ હતી. 
  • જો કે હત્યા કેવી રીતે કરવામાં આવી તે અંગેની વિગતો બહાર આવી નથી.
  • જણાવી દઈએ કે હમાસ ચીફ ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે તેહરાનમાં હતા.

આ સમાચાર પણ વાંચો :  Love Jihad Law: લવ જેહાદ માટે આજીવન કેદ, આ રાજ્ય સરકારે વિધાનસભામાં બિલ રજૂ કર્યું..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More