News Continuous Bureau | Mumbai
Israel Hamas War :
- ઈઝરાયેલે તેના દુશ્મન હમાસ પાસેથી 7 ઓક્ટોબરના હુમલાનો બદલો લીધો છે.
- બેન્જામિન નેતન્યાહુની ઈઝરાયેલ સેનાએ હમાસ ચીફ ઇસ્માઈલ હાનિયાની હત્યા કરી નાખી છે.
- ચોંકાવનારી વાત એ છે કે હાનિયાની હત્યા ગાઝા, પેલેસ્ટાઈન કે કતારમાં નહીં પરંતુ ઈરાનની રાજધાની તેહરાનમાં થઈ હતી.
- જો કે હત્યા કેવી રીતે કરવામાં આવી તે અંગેની વિગતો બહાર આવી નથી.
- જણાવી દઈએ કે હમાસ ચીફ ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે તેહરાનમાં હતા.
આ સમાચાર પણ વાંચો : Love Jihad Law: લવ જેહાદ માટે આજીવન કેદ, આ રાજ્ય સરકારે વિધાનસભામાં બિલ રજૂ કર્યું..