News Continuous Bureau | Mumbai
Israel-Hamas War: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ગાઝામાં યુદ્ધવિરામની માંગ કરતો એક ઠરાવ પસાર કર્યો.
આ ઠરાવની તરફેણમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ 193 સભ્ય દેશોમાંથી 153એ મત આપ્યો, જેમાં ભારત પણ સામેલ છે.
જોકે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ સહિત 10 દેશોએ વિરોધમાં મતદાન કર્યું હતું, જ્યારે 23 દેશોએ ગેરહાજર રહ્યા.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિના કરતા પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યુ છે જેમાં અનેક લોકોના મોત થયા છે
આ સમાચાર પણ વાંચો : Hair care: ડુંગળીમાં આ વસ્તુને મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ ખરતા થઈ જશે બંધ…