News Continuous Bureau | Mumbai
Israel-Hamas War :
- જોર્ડનમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનું નિવેદન આવ્યું છે.
- જો બિડેને કહ્યું છે કે, હુમલાખોરોને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
- આ હુમલામાં સામેલ એક એક લોકોથી હિસાબ લઈશું અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું.
- સાથે જ તેમણે આ હુમલા માટે ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનોને સીધા જ જવાબદાર ઠેરવ્યા છે.
- અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, ડ્રોન હુમલો જેમાં ત્રણ બહાદુર અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા અને 34થી વધુ ઘવાયા હતા
આ સમાચાર પણ વાંચો : Threading Pain : આઇબ્રો અને થ્રેડિંગ કરાવતા પહેલાં અજમાવો આ સરળ ઉપાય, જરા પણ બળશે નહીં .