News Continuous Bureau | Mumbai
Israel-Hamas War : ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે.
દરમિયાન, ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં યુએન દ્વારા લાવવામાં આવેલ પ્રસ્તાવે નિરાશા સાંપડી છે.
13 સભ્ય દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું તો અમેરિકાએ વીટો કરી દીધો હતો .
જોકે બ્રિટન મતદાનથી દૂર રહ્યું હતું.
અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે.
#BREAKING United States vetoes Security Council draft resolution that would have demanded an immediate humanitarian ceasefire in Gaza, and immediate and unconditional release of all hostages
VOTE
In Favour: 13
Against: 1 (US)
Abstain: 1 (UK) pic.twitter.com/hY0YcJ1JKF— UN News (@UN_News_Centre) December 8, 2023
આ સમાચાર પણ વાંચો : Glowing skin : ચહેરા પર આવશે ઇન્સ્ટન્ટ ગ્લો, બસ રાતે સૂતા પહેલા લગાવો આ ફેસ પેક…