Israel-Hamas War : ગાઝા પર ઈઝરાયેલના રોકેટ હુમલા ચાલુ રહેશે, આ દેશ એ UNSCમાં મુસ્લિમ દેશના પ્રસ્તાવને રોક્યો..

by kalpana Verat
Israel-Hamas War US vetoes UN resolution calling for Gaza ceasefire

News Continuous Bureau | Mumbai

 Israel-Hamas War : ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે.  

દરમિયાન, ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં યુએન દ્વારા લાવવામાં આવેલ પ્રસ્તાવે નિરાશા સાંપડી છે. 

13 સભ્ય દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું તો અમેરિકાએ વીટો કરી દીધો હતો .

જોકે બ્રિટન મતદાનથી દૂર રહ્યું હતું.

અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. 

આ સમાચાર પણ વાંચો : Glowing skin : ચહેરા પર આવશે ઇન્સ્ટન્ટ ગ્લો, બસ  રાતે સૂતા પહેલા લગાવો આ ફેસ પેક…

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More