News Continuous Bureau | Mumbai
- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચીફના નામની જાહેરાત કરવામાં આવી છે.
- ડૉ. વી. નારાયણન ઈસરોના નવા વડા બનશે. તે 14 જાન્યુઆરીએ એસ. સોમનાથનું સ્થાન લેશે.
- મંગળવારે (7 જાન્યુઆરી)ના રોજ એક સૂચના જાહેર કરી આ માહિતી આપવામાં આવી હતી.
- ISROના જાણીતા વૈજ્ઞાનિક ડૉ. વી. નારાયણન હાલમાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC)ના ડિરેક્ટર છે.
- લગભગ 4 દાયકાની તેમની કારકિર્દીમાં, તેમણે ISROમાં ઘણા મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. ડૉ. નારાયણનની નિપુણતા રોકેટ અને અવકાશયાન પ્રોપલ્શનમાં છે.
આ સમાચાર પણ વાંચો : India Spadex satellite Launch: 2024ને વિદાય આપતા પહેલા ભારતે રચ્યો ઈતિહાસ, લોન્ચ કર્યું SpaDex ; પરાક્રમ કરનાર બન્યો ચોથો દેશ..
Join Our WhatsApp Community