News Continuous Bureau | Mumbai
- પાકિસ્તાનમાં ક્વેટા જતી જાફર એક્સપ્રેસમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે.
- આ વિસ્ફોટમાં બે મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે.
- માહિતી મુજબ, વિસ્ફોટ ત્યારે થયો જ્યારે જાફર એક્સપ્રેસ ચિચાવતની રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી.
- વિસ્ફોટ બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની સાથે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેલવે ટ્રેક બંધ કરી દેવામાં આવ્યો છે.
- જોકે વિસ્ફોટના કારણની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ આ હુમલા પાછળ કોઈ આતંકવાદી સંગઠનનો હાથ પણ હોઈ શકે છે.
Pakistan: 2 passengers killed and 4 others injured as a result of a blast on Quetta-bound Jaffer Express. The train was coming from Peshawar. pic.twitter.com/86OW3RlyCc
— Sandeep Panwar (@tweet_sandeep) February 16, 2023
આ સમાચાર પણ વાંચો : ICCનું મોટું બ્લન્ડર.. ટીમ ઈન્ડિયાને કલાકો માટે બનાવી દીધું ટેસ્ટ ક્રિકેટના બાદશાહ, ઓસ્ટ્રેલિયાની વધારી દીધી ચિંતા