Jalpaiguri storm: પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ મચાવી તબાહી, 100થી વધુ ઘાયલ, 5ના મોત…અનેક ઘરોને નુકસાન..

by kalpana Verat
Jalpaiguri storm 5 dead, over 100 injured in Jalpaiguri cyclone; WB CM Mamata meets victims

News Continuous Bureau | Mumbai 

Jalpaiguri storm: 

  • પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં રવિવારે બપોરે એક ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે. 
  • જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કરા સાથેના જોરદાર પવનને કારણે અનેક ઝૂંપડા અને મકાનોને નુકસાન થયું છે.
  • આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો ઘાયલ થયા છે. 
  • મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. 
  • આ સાથે જ તેમણે મૃતકો માટે વળતરની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Mumbai Visit: આ સમાચાર વાંચ્યા વગર ઘરની બહાર નહીં નીકળતાં; આજે મુંબઈમાં PM મોદી, વાંચો ટ્રાફિકમાં કેવા બદલાવ આવ્યા

 

Join Our WhatsApp Community