News Continuous Bureau | Mumbai
Jammu Bus Accident:
- જમ્મુ અને કાશ્મીરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે.
- આજે,જમ્મુના અખનૂરમાં ભક્તોથી ભરેલી બસ રોડ કિનારે ખાડામાં પડી છે.
- આ બસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત અને 28થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
- અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત ચોકી ચોરાના તંગલી વળાંક પર થયો હતો.
- બસ લગભગ 150 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી. મળતી માહિતી મુજબ, આ બસ હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારથી તીર્થયાત્રીઓને શિવ ખોરી વિસ્તાર લઈ જઈ રહી હતી.
આ સમાચાર પણ વાંચો: Anant-Radhika Wedding: થઇ ગયું નક્કી.. સામે આવ્યું અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ, આ તારીખે મુંબઇમાં યોજાશે ‘શુભ-વિવાહ’.. જુઓ વેડિંગ કાર્ડ.