Jaya Bachchan: જયા બચ્ચનની માતાની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ, કરાવશે આ સર્જરી..

by kalpana Verat
Jaya Bachchan Jaya Bachchan's Mother Indira Bhaduri Admitted To Lilavati Hospital

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan:  દિગ્ગજ અભિનેત્રી અને રાજનેતા જયા બચ્ચનની માતાની તબિયત લથડી છે. 

અભિનેત્રી જયાની માતા અને અમિતાભ બચ્ચનના સાસુ ઈન્દિરા ભાદુરીને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

તેમને 93 વર્ષની છે અને હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. 

અહેવાલ છે કે ઈન્દિરા હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે પેસમેકર સર્જરી કરાવવા જઈ રહ્યા છે.

પેસમેકર સર્જરી એવા લોકો માટે કરવામાં આવે છે જેમને હૃદયની સમસ્યા હોય છે. 

પેસમેકર લગાવવાની જરૂર ત્યારે આવે છે જ્યારે હૃદય ખૂબ જ ધબકારા કરે છે અથવા બંધ થઈ જાય છે, જેના કારણે મૂર્છા કે ચક્કર આવે છે.

આ સમાચાર પણ વાંચો :  Tuljabhavani Mandir : તુળજાભવાની મંદિરમાંથી પ્રાચીન સોનાના મુગટ સહિત આટલા આભુષણો થયા ગાયબ.. તપાસ સમિતિના રિપોર્ટમાં ચોંકાવનારી હકીકતો આવી સામે…

Join Our WhatsApp Community