News Continuous Bureau | Mumbai
Jharkhand Floor Test:
- આજે ઝારખંડની ચંપઈ સોરેન સરકાર માટે મોટો દિવસ છે.
- તેઓ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત સાબિત કરશે.
- ઝારખંડ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બે દિવસ ચાલનારા આ સત્રમાં ચંપાઈ સરકાર બહુમત સાબિત કરશે.
- અગાઉ, વિધાનસભાના વિશેષ સત્રમાં હાજરી આપવા માટે હૈદરાબાદના એક રિસોર્ટમાં રોકાયેલા ગઠબંધન સરકારના ધારાસભ્યો રાંચી પરત ફર્યા છે.
- આ ધારાસભ્યોમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) અને કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Rosemary water : પાતળા વાળ લાંબા અને ઘટ્ટ થઇ જશે, આ ખાસ પાણી લગાવીને કરો મસાજ..