Jharkhand Naxal Encounter: સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, ઝારખંડમાં એન્કાઉન્ટરમાં 10 લાખનું ઈનામ ધરાવનાર ઝોનલ કમાન્ડર સહિત આટલા નક્સલવાદીઓ ઠાર..

by kalpana Verat
Jharkhand Naxal Encounter 4 Naxalites killed in encounter in Jharkhand's West Singhbhum Police

 News Continuous Bureau | Mumbai 

Jharkhand Naxal Encounter: 

  • સુરક્ષા દળોએ ઝારખંડના ચાઈબાસામાં નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ આ એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓ ઠાર મરાયા છે. 
  • સાથે જ આ ઓપરેશનમાં બે નક્સલીઓની ધરપકડ કરવામાં પણ સુરક્ષા દળોને સફળતા મળી છે.
  • માર્યા ગયેલા ચાર નક્સલવાદીઓમાંથી એક ઝોનલ કમાન્ડર, એક સબ જનરલ કમાન્ડર, એક એરિયા કમાન્ડર અને એક મહિલા નક્સલવાદી છે.
  • એન્કાઉન્ટર સ્થળ પરથી નક્સલવાદીઓના મૃતદેહો સાથે હથિયારો અને અન્ય સામગ્રી મળી આવી છે.

આ સમાચાર  પણ વાંચો : West Bengal Train Accident: બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના.. માલગાડીએ પેસેન્જર ટ્રેનને મારી ટક્કર, મુસાફરોના જીવ પડીકે બંધાયા; જુઓ વિડીયો.

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More