News Continuous Bureau | Mumbai
Jharkhand politics :
- ઝારખંડની સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની ઇડીએ કલાકો સુધી પૂછપરછ કરીને ધરપકડ કરી છે.
- હેમંત સોરેનને ધરપકડ કરીને ઇડી કસ્ટડીમાં લે તે પહેલા તેઓ રાજ્યપાલને મળ્યા હતા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું.
- ઝારખંડના મુખ્યમંત્રીનુ પદ હવે ચંપાઇ સોરેનને સોપવામાં આવ્યું છે.
- ઇડી બુધવારે હેમંત સોરેનની પૂછપરછ માટે તેમના નિવાસ સ્થાને પહોંચી હતી, દિવસભર પૂછપરછ ચાલી હતી જે બાદ રાત્રે સોરેનની ધરપકડ કરી લેવાઇ હતી.
આ સમાચાર પણ વાંચો : LPG Price Hike: બજેટના દિવસે આમ જનતાને મોટો ઝટકો, LPG સિલિન્ડર થયું મોંઘું, જાણો શું છે નવા રેટ..
Join Our WhatsApp Community