78
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Jharkhand Politics :
- ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેને એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
- ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજભવનમાં હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.
- આ સાથે જ હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે.
- મહત્વનું છે કે બુધવારે મોડી સાંજે ચંપાઈ સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
- જણાવી દઈએ કે તાજેતરમાં જ હાઈકોર્ટે તેમને જમીન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા.
- બુધવારે ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં ચંપાઈ સોરેનની જગ્યાએ હેમંત સોરેનને મુખ્યમંત્રી બનાવવા પર સહમતિ સધાઈ હતી.
આ સમાચાર પણ વાંચો: