JN.1 Variant: સાવધાન.. મહામારીનો ફરી પગપેસારો, કેરળ પછી હવે આ બે રાજ્યોમાં જેએન.1 વેરિઅન્ટના કેસ જોવા મળ્યા..

by kalpana Verat
JN.1 Variant more sequences of JN.1 covid variant found

News Continuous Bureau | Mumbai 

JN.1 Variant: 

  • કેરળમાં કોરોના વેરિઅન્ટ JN.1ની તપાસ બાદ સક્રિય કેસોમાં વધારો થયો છે. 
  • આ બધાની વચ્ચે, INSACOG અનુસાર, JN.1ના વધુ 19 સિક્વન્સ મળી આવ્યા છે. જેમાંથી એક મહારાષ્ટ્ર અને 18 ગોવાના છે. 
  • નિષ્ણાતોનું  કહેવું છે કે આ પ્રકાર અમેરિકા સહિતના દેશોમાં કોરોનાના કેસ માટે જવાબદાર છે.
  • સાથે જ ભારતમાં નોંધાયેલા કોવિડના કેસો મોસમી અથવા ઠંડીના કારણે છે.
  • ઉલ્લેખનીય છે કે કેરળમાં સબવેરિયન્ટ પ્રથમ વખત મળી આવ્યાના દિવસો પછી દેશમાં સક્રિય કોવિડની સંખ્યા છેલ્લા નવ દિવસમાં કેસ બમણા કરતા પણ વધુ થયા છે
  • આમ, સાત મહિનાના અંતરાલ પછી ભારતમાં કોવિડ ફરી વધી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પ નહીં લડી શકે રાષ્ટ્રપતિની ચૂંટણી, આ કેસમાં કોર્ટે અયોગ્ય જાહેર કર્યા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More