News Continuous Bureau | Mumbai
Joe Biden:
- અમેરિકાના રાષ્ટ્રપતિ ( US President ) જો બાયડેન જાન્યુઆરી 2024માં ગણતંત્ર દિવસની ( Republic Day ) ઉજવણીમાં ભાગ લેશે નહીં.
- આવતા વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) પોતે બિડેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.
- હવે આ મામલાને લગતા સૂત્રોનું કહેવું છે કે બાયડેન આવતા વર્ષે ભારત નહીં આવે તેવી પૂરી સંભાવના છે.
- જોકે, આ આમંત્રણ પર ભારત તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
- આ સિવાય ભારતમાં જાન્યુઆરીમાં યોજાનારી ક્વાડ સમિટને ( Quad summit ) પણ મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠક 26 જાન્યુઆરીની આસપાસ થવાની હતી.
આ સમાચાર પણ વાંચો : Bollywood: ગૂગલ પર ટોપ લિસ્ટમાં આ વર્ષની સર્ચ થનારી ફિલ્મોમાં બોલિવૂડની આ ફિલ્મોએ રંગ રાખ્યો