News Continuous Bureau | Mumbai
Jubilee Hills Election Results 2023:
- તેલંગાણામાં ( Telangana ) કોંગ્રેસનું ( Congress ) તોફાન પણ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસી નેતા જીત અપાવી શક્યું નથી.
- તેલંગાણાની જ્યુબિલી હિલ્સ સીટ પરથી કોંગ્રેસના મોહમ્મદ અઝહરુદ્દીન ( Mohammad Azharuddin ) ચૂંટણી હારી ગયા છે.
- અઝહરુદ્દીન બીઆરએસ ( BRS ) ઉમેદવાર માગંતી ગોપીનાથથી ( Maganti Gopinath ) હાર્યા છે. ગોપીનાથે અઝહરુદ્દીનને 15,939 મતોથી હરાવ્યા છે .
- 26 રાઉન્ડની મતગણતરી બાદ અઝહરુદ્દીનને કુલ 62,343 અને ગોપીનાથને 78282 વોટ મળ્યા છે
ઉલ્લેખનીય છે કે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં કુલ 15 વિધાનસભા બેઠકો છે. આ બેઠકોમાંથી એક જ્યુબિલી હિલ્સ હતી. - BRSના માગંતી ગોપીનાથ 2018માં પણ આ સીટ જીત્યા હતા. આ તેમનો સતત બીજો વિજય છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra: રિલાયન્સ ગ્રુપ આટલા વર્ષ માટે મહારાષ્ટ્રની 5,000 સરકારી શાળાઓને દત્તક લઈ શકે છે: અહેવાલ.. જાણો વિગતે અહીં..