Jubilee Hills Election Results 2023: જશ્નના રંગમાં ભંગ, તેલંગાણાની પીચ પર પૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીનની હાર, આ પાર્ટીના ઉમેદવારે જીતી જ્યુબિલી હિલ્સ સીટ

by kalpana Verat
Jubilee Hills Election Result 2023 Congress' Mohammad Azharuddin loses against Maganti Gopinath of BRS

News Continuous Bureau | Mumbai

Jubilee Hills Election Results 2023:

  • તેલંગાણામાં ( Telangana ) કોંગ્રેસનું ( Congress ) તોફાન પણ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસી નેતા જીત અપાવી શક્યું નથી.
  • તેલંગાણાની જ્યુબિલી હિલ્સ સીટ પરથી કોંગ્રેસના મોહમ્મદ અઝહરુદ્દીન ( Mohammad Azharuddin ) ચૂંટણી હારી ગયા છે.
  • અઝહરુદ્દીન બીઆરએસ ( BRS ) ઉમેદવાર માગંતી ગોપીનાથથી ( Maganti Gopinath ) હાર્યા છે. ગોપીનાથે અઝહરુદ્દીનને 15,939 મતોથી હરાવ્યા છે .
  • 26 રાઉન્ડની મતગણતરી બાદ અઝહરુદ્દીનને કુલ 62,343 અને ગોપીનાથને 78282 વોટ મળ્યા છે
    ઉલ્લેખનીય છે કે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં કુલ 15 વિધાનસભા બેઠકો છે. આ બેઠકોમાંથી એક જ્યુબિલી હિલ્સ હતી.
  • BRSના માગંતી ગોપીનાથ 2018માં પણ આ સીટ જીત્યા હતા. આ તેમનો સતત બીજો વિજય છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra: રિલાયન્સ ગ્રુપ આટલા વર્ષ માટે મહારાષ્ટ્રની 5,000 સરકારી શાળાઓને દત્તક લઈ શકે છે: અહેવાલ.. જાણો વિગતે અહીં..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More