539
News Continuous Bureau | Mumbai
Kameshwar Chaupal Death:
- રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ MLC સભ્ય કામેશ્વર ચૌપાલનું નિધન થયું છે.
- મળતી માહિતી મુજબ, તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
- મહત્વનું છે કે રામ મંદિરના નિર્માણ માટે કામેશ્વર ચૌપાલે પ્રથમ ઈંટ નાખી હતી.
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ પણ કામેશ્વર ચૌપાલને પ્રથમ કાર સેવકનો દરજ્જો આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: પ્રધાનમંત્રીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર સૌને શુભેચ્છા પાઠવી
Join Our WhatsApp Community
