News Continuous Bureau | Mumbai
Karsan Solanki :
- મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા
- સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાને તેની અંતિમ યાત્રા નીકળશે.
- સરળ અને સૌમ્ય સ્વભાવથી કરશનભાઇ સોલંકી જાણીતા હતા.
- કરશન સોલંકી જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારે નાના હોદ્દા પર હતા તે સમયે પણ 20 થી25 વર્ષ અગાઉ પણ બસમાં જ મુસાફરી કરતા હતા.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: શું ફડણવીસ અને શિંદે વચ્ચે વધી રહી છે મડાગાંઠ ? શિંદે ફરી સીએમ ફડણવીસની બેઠકમાં હાજરી ન આપી; ચર્ચાનું બજાર ગરમ..
Join Our WhatsApp Community