KCR: તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરને હોસ્પિટલમાં એડમિટ, બાથરૂમમાં લપસવાથી થઈ ઈજા.. જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય..

by kalpana Verat
Former Telangana Chief Minister KCR hospitalised after fall

News Continuous Bureau | Mumbai

KCR: તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી (Former chief minister) કેસીઆર (KCR)ને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ બાથરુમમાં લપસી જવાથી તેમને ઈજા થઈ છે. 

આ પછી તરત જ તેમને યશોદા હોસ્પિટલ  માં લઈ જવામાં આવ્યા છે. 

 કેસીઆરની તબિયત હાલમાં સ્થિર છે અને આજે ડોક્ટર કેસીઆરનું હેલ્થ બુલેટિન આપી શકે છે.

કેસીઆરની પુત્રીએ ટ્વિટ કરીને આ સમગ્ર માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે (7 ડિસેમ્બર) રેવંત રેડ્ડીએ તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૮ ડિસેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More