Kedarnath Temple : હર હર મહાદેવ… કેદારનાથ ધામના કપાટ હવે 20 કલાક શ્રદ્વાળુઓ માટે ખુલ્લા રહેશે..

by kalpana Verat
Kedarnath Temple Lord Kedarnath temple opened for devotees for 20 hours, got a chance to do special worship

News Continuous Bureau | Mumbai 

Kedarnath Temple : 

  • ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ મંદિરમાં મોટી સંખ્યામાં બાબા કેદારના ભક્તો ઉમટી રહ્યા છે. 
  • દરમિયાન હવે બદરી-કેદાર મંદિર સમિતિ દ્વારા 20 કલાક કેદારનાથ ધામ ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે.
  • હાલમાં મંદિર બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન બંધ રહે છે. આ દરમિયાન મંદિરની સફાઈ અને પ્રસાદ લગાવવામાં આવે છે. 
  • જોકે કેટલીક વખત ભારે ભીડને જોતા બે કલાકની જગ્યાએ માત્ર એક કલાક જ મંદિર બંધ રહે છે. 

Kedarnath Temple : કેદારનાથમાં દર્શનની વ્યવસ્થા

  • સવારે 5 થી 3 વાગ્યા સુધી દર્શન
  • બપોરે 3 થી 5 દરમિયાન મંદિરની સફાઈ, ભોગની વ્યવસ્થા
  • સાંજે 5 વાગ્યાથી પુન દર્શન, સાંજે 7 વાગ્યા સુધી શ્રૃંગાર દર્શન
  • સાંજે 7 થી 9 દરમિયાન શ્રૃંગાર આરતી દર્શન
  • રાત્રે 9 થી 10 વાગ્યા સુધી મંદિરની સફાઈની વ્યવસ્થા
  • રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધી વિશેષ પૂજા
  • સવારે 4 થી 5 સુધી મંદિરની સફાઈ

આ સમાચાર  પણ વાંચો:  International Day of Yoga: અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2024ની ઉજવણી માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More