139
News Continuous Bureau | Mumbai
Kerala :
- કેરળના રાજ્યપાલ અને SFIના કાર્યકરો ફરી સામસામે છે.
- આજે આરિફ મોહમ્મદ ખાન ( Arif Mohammad Khan ) કોલ્લમના નીલામેલમાં હતા ત્યારે તેમને વિદ્યાર્થીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
- દરમિયાન ગૃહ મંત્રાલયે ( Home Ministry ) રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની સુરક્ષા વધારી દીધી છે.
- તેમને Z+ સુરક્ષા ( Z+ security ) આપવામાં આવે છે જેમાં CRPFના જવાનોનો સમાવેશ થાય છે.
- ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ મુખ્યમંત્રી અને SFIથી નારાજ થઈને રસ્તા વચ્ચે ખુરશી નાખીને બેસી ગયા હતા
- સાથે પીએમ મોદી-શાહ સાથે વાત કરાવો તો જ અહીંથી હટીશ તેવું રટણ કર્યે રાખ્યું હતું.
- આ સમાચાર પણ વાંચો : Modi and Macron: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કર્યા વખાણ, કહ્યું-‘મિત્ર, ચા અને UPI દ્વારા પેમેન્ટ… હું ભૂલીશ નહીં.. જુઓ વિડીયો