Kerala : SFI સાથે વિવાદ બાદ કેરળના રાજ્યપાલની સુરક્ષામાં વધારો, ગવર્નરને આ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી..

by kalpana Verat
Kerala Hours after high drama, Kerala governor Arif Mohammed Khan gets Z+ security cover

News Continuous Bureau | Mumbai 

Kerala : 

  •  કેરળના રાજ્યપાલ અને SFIના કાર્યકરો ફરી સામસામે છે.
  • આજે આરિફ મોહમ્મદ ખાન ( Arif Mohammad Khan ) કોલ્લમના નીલામેલમાં હતા ત્યારે તેમને વિદ્યાર્થીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
  • દરમિયાન ગૃહ મંત્રાલયે ( Home Ministry ) રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની સુરક્ષા વધારી દીધી છે.
  • તેમને Z+ સુરક્ષા ( Z+ security ) આપવામાં આવે છે જેમાં CRPFના જવાનોનો સમાવેશ થાય છે.
  • ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ મુખ્યમંત્રી અને SFIથી નારાજ થઈને રસ્તા વચ્ચે ખુરશી નાખીને બેસી ગયા હતા
  • સાથે પીએમ મોદી-શાહ સાથે વાત કરાવો તો જ અહીંથી હટીશ તેવું રટણ કર્યે રાખ્યું હતું.
  • આ સમાચાર પણ વાંચો : Modi and Macron: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કર્યા વખાણ, કહ્યું-‘મિત્ર, ચા અને UPI દ્વારા પેમેન્ટ… હું ભૂલીશ નહીં.. જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More