News Continuous Bureau | Mumbai
Kutch :
- કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલો અતિ સંવેદનશીલ જિલ્લો છે.
- રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા ૨૧ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
- આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા- ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.
- જોકે આ જાહેરનામા અન્વયે રાજ્ય/કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ તેમજ સરકારી કામે રોકાયેલ રાજ્ય/કેન્દ્ર સરકારના કર્મચારી/અધિકારીશ્રીઓને મુકિત આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Ram Mandir : શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે દરેકના ઘરે આપવામાં આવેલ ચોખાનું હવે શું કરવુ? કઈ રીતે તેનો ઉપયોગ કરવો..