Kutch : આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા મોટું પગલું, કચ્છના માનવ વસાહત રહીત આટલા ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ

by kalpana Verat
Kutch ban On 21 Uninhabited Islands Of Kutch, Gujarat

News Continuous Bureau | Mumbai

 Kutch :

  • કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલો અતિ સંવેદનશીલ જિલ્લો છે. 
  • રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા ૨૧ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
  • આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા- ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે. 
  • જોકે આ જાહેરનામા અન્વયે રાજ્ય/કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ તેમજ સરકારી કામે રોકાયેલ રાજ્ય/કેન્દ્ર સરકારના કર્મચારી/અધિકારીશ્રીઓને મુકિત આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Ram Mandir : શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે દરેકના ઘરે આપવામાં આવેલ ચોખાનું હવે શું કરવુ? કઈ રીતે તેનો ઉપયોગ કરવો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More