Ladakh Tank Accident:લદ્દાખમાં LAC પાસે મોટી દુર્ઘટના, ટેન્ક અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધતા 5 જવાનો શહીદ

by kalpana Verat
Ladakh Tank Accident 5 Soldiers In Tank Swept Away While Crossing River Near China Border

 News Continuous Bureau | Mumbai

Ladakh Tank Accident:

  • કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં ભારતીય સેનાના જવાનો સાથે એક મોટી દુર્ઘટના થઈ છે. 
  • લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવા માટે ટેન્ક અભ્યાસ દરમિયાન અચાનક જળસ્તર વધી ગયું. 
  • અચાનક આવેલા પૂરમાં સેનાના પાંચ જવાનો તણાઈ ગયા અને તેમનું મોત થયું. 
  • જોકે એક જવાનને બચાવવામાં પણ સફળતા મળી છે.
  • અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ઘટનાસ્થળે કોઈ અથડામણ થઈ નથી. સાથે જ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
  • ભારતીય સેનાના જવાનો સાથે આ દુર્ઘટના ચીન સાથે જોડાયેલી સરહદ એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે થઈ છે. 

આ સમાચાર પણ વાંચો : વૃદ્ધ મહિલા મરીન ડ્રાઇવ દરિયામાં પડી, મુંબઈ પોલીસના બે કોન્સ્ટેબલે જીવ જોખમમાં મૂકીને બચાવી; જુઓ વીડિયો.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More