News Continuous Bureau | Mumbai
LPG Price Hike: પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થતાં જ ફરી ગેસ સિલિન્ડર મોંઘું થયું છે.
વર્ષના છેલ્લા મહિનાની પહેલી તારીખ એટલે કે 1લી ડિસેમ્બર 2023થી વધુ મોંઘું થઈ ગયું છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 41નો વધારો કર્યો છે.
ભાવ વધારા બાદ દિલ્હીમાં 1796.50 રૂ, કોલકાતામાં 1908.00 રૂ, મુંબઈમાં 1749.00 રૂ થઇ છે.
જોકે આ વધારો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત રાખી છે.
આ સમાચાર પણ વાંચો : Ghee for skin : શિયાળામાં વધી ગઈ છે સ્કિન ડ્રાય થવાની સમસ્યા? તો ‘ઘી’નો આ રીતે કરો ઉપયોગ