MahaKumbh 2025: મહાકુંભમાં નાસભાગ પછી ટૂર-ટ્રાવેલ બુકિંગમાં ઘટાડો; હોટલોમાં એડવાન્સ બુકિંગ રદ, રૂમ સસ્તા થયા

by kalpana Verat
MahaKumbh 2025 Tour and travel bookings drop after stampede at Mahakumbh

News Continuous Bureau | Mumbai

MahaKumbh 2025: 

  • પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યાની રાત્રે થયેલી ભાગદોડ બાદ મોટી અસર થઈ છે.
  • દુકાનદારોના વેચાણમાં 40 ટકાનો ઘટાડો થયો છે. ફ્લાઇટ ટિકિટના ભાવમાં 40 ટકા સુધીનો ઘટાડો થયો છે. 
  • હોટેલ સંચાલકોએ જે દરોમાં વધારો કર્યો હતો તેમાં 20 થી 30 ટકાનો ઘટાડો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Mahakumbh Mela Stampede :મહાકુંભમાં નાસભાગ પછી સફાળું જાગ્યું પ્રયાગરાજ વહીવટીતંત્ર, તાબડતોબ યોજી બેઠક; કર્યા આ 5 મોટા ફેરફારો..

Join Our WhatsApp Community