Mahakumbh Traffic Jam: પ્રયાગરાજમાં ઊભરાણું કીડીયારૂ, ટ્રાફિક જામની અસર આ રાજ્ય સુધી; 30 કિમી સુધી ગાડીઓની લાંબી લાઈનો

by kalpana Verat
Mahakumbh Traffic Jam Kilometres-long traffic jams in Madhya Pradesh as thousands head to Kumbh

News Continuous Bureau | Mumbai

Mahakumbh Traffic Jam:

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભ મેળાની અસર હવે મધ્યપ્રદેશ સુધી જોવા મળી રહી છે. 

  • મહાકુંભમાં જનારા શ્રદ્ધાળુઓના વાહનોથી મધ્યપ્રદેશમાં 20 થી 30 કિમી સુધીનો ટ્રાફિક જામ લાગ્યો છે. 

  • આને કારણે કટની જીલ્લામાં પોલીસે રવિવારના રોજ એક દિવસ માટે વાહન વ્યવહાર થંભાવી દેવાનો આદેશ આપવો પડયો હતો.

  • આ આદેશના પગલે લોકોને કલાકો સુધી સડકો પર રાહ જોવી પડી હતી.

  • સોશિયલ મીડિયામાં પ્રસારિત વીડિયોઝમાં પણ મધ્યપ્રદેશના કટની,મેહર અને રીવા જિલ્લાના સડકમાર્ગો પર કારો અને ટ્કોની લાંબી કતાર જોઇ શકાય છે.

 

આ સમાચાર પણ વાંચો :  Mahakumbh Traffic Jam: મહાકુંભમાં ભક્તોનો જમાવડો,ભારે ભીડને કારણે પરિસ્થિતિ વણસી! પ્રશાસને 14 ફેબ્રુઆરી સુધી આ સ્ટેશન બંધ કરી દીધું..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More