Maharashtra Congress MLA : કોંગ્રેસના MLA સુનીલ કેદારને વધુ એક ઝટકો, જેલની સજા થયા બાદ હવે વિધાનસભા સચિવાલયે કરી આ કડક કાર્યવાહી..

by kalpana Verat
Maharashtra Congress MLA Sunil Kedar sentenced to five years in jail in Rs 125 cr scam case

News Continuous Bureau | Mumbai 

Maharashtra Congress MLA: 

  • નાગપુર જિલ્લા બેન્ક કૌભાંડ કેસમાં કોંગ્રેસના વિધાનસભ્ય સુનીલ કેદારને પાંચ વર્ષની જેલની સજા થયા બાદ હવે વિધાનસભા સચિવાલયે કડક કાર્યવાહી કરી છે. 
  • મળતી માહિતી મુજબ, સુનીલ કેદારનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે.
  • સુનીલ કેદાર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સ્પોર્ટ્સ પ્રધાન છે.
  • નોંધનીય છે કે એનડીસી બેન્ક કૌભાંડમાં સંડોવણીને પગલે કોર્ટે એમને જેલની સજા ફરમાવી છે અને રૂ.12.5 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Skin Care : શિયાળામાં ચહેરાની ખોવાયેલી સુંદરતા અને ચમક રાખવા અપનાવો આ ઉપાય , શુષ્ક ત્વચા પણ ચમકવા લાગશે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More