News Continuous Bureau | Mumbai
Mali Gold Mine Collapse:
- દુનિયાના સૌથી ગરીબ દેશો પૈકીના એક આફ્રિકાના ( Africa ) માલીમાં મોટો અકસ્માત થયો છે.
- મીડિયા રિપોર્ટ મુજબ સોનાની ખાણમાં ( gold mine ) સુરંગ ધસી ( Collapsed ) પડવાથી 70 કરતા વધારે લોકોના મોત થયા છે.
- હજી પણ આ ગોઝારા બનાવમાં સેંકડો લોકો લાપતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.
- ગત સપ્તાહે સર્જાયેલી આ દુર્ઘટનાની જાણકારી હવે સામે આવી છે અને સરકારે પણ તેને સમર્થન આપ્યું છે.
- ઉલ્લેખનીય છે કે માલીમાં ( Mali ) સોનાની ખાણોમાં આ પ્રકારના અકસ્માતો છાશવારે થતા રહે છે.
આ સમાચાર પણ વાંચો : Photography : સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ફોટોગ્રાફરે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિષયક કૃતિઓ ૨૬ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવી