Mali Gold Mine Collapse: આફ્રિકાના આ દેશમાં સોનાની ખાણમાં મોટી દુર્ઘટના, સુરંગ ધસી પડતા 70 શ્રમિકોના મોત, સેંકડો લાપતા..

by kalpana Verat
Mali Gold Mine Collapse Gold mine collapses in Mali, killing more than 70 of 200 inside

News Continuous Bureau | Mumbai 

Mali Gold Mine Collapse: 

  • દુનિયાના સૌથી ગરીબ દેશો પૈકીના એક આફ્રિકાના ( Africa ) માલીમાં મોટો અકસ્માત થયો છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ સોનાની ખાણમાં ( gold mine ) સુરંગ ધસી ( Collapsed ) પડવાથી 70 કરતા વધારે લોકોના મોત થયા છે.
  • હજી પણ આ ગોઝારા બનાવમાં સેંકડો લોકો લાપતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.
  • ગત સપ્તાહે સર્જાયેલી આ દુર્ઘટનાની જાણકારી હવે સામે આવી છે અને સરકારે પણ તેને સમર્થન આપ્યું છે.
  • ઉલ્લેખનીય છે કે માલીમાં ( Mali ) સોનાની ખાણોમાં આ પ્રકારના અકસ્માતો છાશવારે થતા રહે છે.

આ સમાચાર પણ વાંચો : Photography : સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ફોટોગ્રાફરે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિષયક કૃતિઓ ૨૬ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More