News Continuous Bureau | Mumbai
Manipur:
- મણિપુરમાં ફરી એક વાર હિંસાનું તાંડવ શરું થયું છે.
- સાત મહિનાનો ઈન્ટરનેટ બેન ( Internet ban ) રવિવારે હટાવાતાં જ ટેંગનોપાલ ( tengnoupal ) જિલ્લામાં સૈબોલમાં ( Saibol ) બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં 13થી વધુ લોકોના મોત થયા છે.
- મણિપુરમાં સુરક્ષા દળોને ( security forces ) માર્યા ગયેલા 13 લોકોની લાશો મળી છે.
- મૃતકો બહારથી અહીં આવ્યાં હોવાનું લાગી રહ્યું છે તેઓ બે જૂથ વચ્ચેના ગોળીબારમાં વચ્ચે આવી ગયા હતા.
- ઉલ્લેખનીય છે કે મણિપુરમાં 3 મે 2023થી મૈતેઇ ( Maitei ) અને કુકી વચ્ચે વંશીય અથડામણો થઈ રહી છે. આ અથડામણોમાં ઓછામાં ઓછા 182 લોકો માર્યા ગયા છે
આ સમાચાર પણ વાંચો : 2000 Rupee Notes: રિઝર્વ બેંકે માત્ર સાત વર્ષમાં જ 2000 રૂપિયાની ગુલાબી નોટો પાછી ખેંચી લીધી, પ્રિન્ટિંગ પાછળ ખર્ચ્યા હતા અધધ આટલા કરોડ રૂપિયા.. આંકડો જાણીને હેતબાઈ જશો