Manipur: ઈન્ટરનેટ સેવા ચાલુ થતાં જ મણિપુરમાં ભડકી હિંસા, ભયાનક ગોળીબારમાં આટલા લોકોના નિપજ્યા મોત..

by kalpana Verat
Manipur 13 found dead in village after gunfight as fresh violence erupts

News Continuous Bureau | Mumbai

Manipur:

  • મણિપુરમાં ફરી એક વાર હિંસાનું તાંડવ શરું થયું છે.
  • સાત મહિનાનો ઈન્ટરનેટ બેન ( Internet ban ) રવિવારે હટાવાતાં જ ટેંગનોપાલ ( tengnoupal ) જિલ્લામાં સૈબોલમાં ( Saibol ) બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં 13થી વધુ લોકોના મોત થયા છે.
  • મણિપુરમાં સુરક્ષા દળોને ( security forces ) માર્યા ગયેલા 13 લોકોની લાશો મળી છે.
  • મૃતકો બહારથી અહીં આવ્યાં હોવાનું લાગી રહ્યું છે તેઓ બે જૂથ વચ્ચેના ગોળીબારમાં વચ્ચે આવી ગયા હતા.
  • ઉલ્લેખનીય છે કે મણિપુરમાં 3 મે 2023થી મૈતેઇ ( Maitei ) અને કુકી વચ્ચે વંશીય અથડામણો થઈ રહી છે. આ અથડામણોમાં ઓછામાં ઓછા 182 લોકો માર્યા ગયા છે

આ સમાચાર પણ વાંચો : 2000 Rupee Notes: રિઝર્વ બેંકે માત્ર સાત વર્ષમાં જ 2000 રૂપિયાની ગુલાબી નોટો પાછી ખેંચી લીધી, પ્રિન્ટિંગ પાછળ ખર્ચ્યા હતા અધધ આટલા કરોડ રૂપિયા.. આંકડો જાણીને હેતબાઈ જશો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More