News Continuous Bureau | Mumbai
Manipur violence :
- પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે સંઘર્ષ સતત ચાલુ છે.
- મીડિયા રિપોર્ટ મુજબ કુકી ઉગ્રવાદીઓએ શુક્રવારે મધરાતે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) પર ઘાત લગાવીને હુમલો કર્યો.
- આ હુમલામાં બે CRPF જવાનો શહીદ થયા છે.
- આ બંને જવાનો મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નારાનસેના વિસ્તારમાં તૈનાત CRPF ની 128મી બટાલિયનના હતા.
- ઉલ્લેખનીય છે કે અહીં 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન હિંસા થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૭ એપ્રિલ ૨૦૨૪, આજે આ જાતકોનું નહીં થાય મનનું ધાર્યું, રહેશે મધ્યમ દિવસ.જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
Join Our WhatsApp Community