Manipur violence : મણિપુરમાં મધરાતે કુકી ઉગ્રવાદીઓ CRPF બટાલિયન પર કર્યો હુમલો, 2 જવાન શહીદ..

by kalpana Verat
Manipur violence Manipur Two CRPF personnel killed after miscreants attack security

News Continuous Bureau | Mumbai 

 Manipur violence :

  • પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે સંઘર્ષ સતત ચાલુ છે.   
  • મીડિયા રિપોર્ટ મુજબ કુકી ઉગ્રવાદીઓએ શુક્રવારે મધરાતે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) પર ઘાત લગાવીને હુમલો કર્યો. 
  • આ હુમલામાં બે CRPF જવાનો શહીદ થયા છે. 
  • આ બંને જવાનો મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નારાનસેના વિસ્તારમાં તૈનાત CRPF ની 128મી બટાલિયનના હતા.
  • ઉલ્લેખનીય છે કે અહીં 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન હિંસા થઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે ૨૭ એપ્રિલ ૨૦૨૪, આજે આ જાતકોનું નહીં થાય મનનું ધાર્યું, રહેશે મધ્યમ દિવસ.જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More