ચામાચીડિયા દ્વારા ફેલાયલો મારબર્ગ વાયરસ બન્યો વૈશ્વિક જોખમ, અત્યાર સુધીમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ

by Dr. Mayur Parikh
Fourth Covid wave unlikely, expect peak in 20 days, say experts

News Continuous Bureau | Mumbai

  • કોરોના વાયરસની ( virus  ) મહામારી ( outbreak  ) બાદ નવા મારબર્ગ વાયરસે ( Marburg virus ) ચિંતા વધારી છે.
  • આ ખતરનાક વાયરસને કારણે આફ્રિકામાં ઓછામાં ઓછા 9 લોકોના ( deaths ) મોત થયા છે.
  • આ વાયરસ જીવલેણ ઈબોલા જેવો જ છે.
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં મધ્ય આફ્રિકાના નાના દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં વાયરસની પુષ્ટિ કરી છે.
  • આ દેશમાં મારબર્ગ વાયરસની ચપેટમાં અત્યાર સુધી દસ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 16 નવા કેસની તપાસ કરવામાં આવી રહી છે.
  • આ વાયરસ અત્યંત ઘાતક છે. ઉપરાંત જો સમયસર તેનો ઇલાજ ના કરાવવામાં આવે તો 88 ટકા લોકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

આ સમાચાર પણ વાંચો : દીપિકા પાદુકોણ સહિત બોલિવૂડની આ અભિનેત્રીઓએ પહેરી હતી સૌથી મોંઘી અને સુંદર સગાઈની વીંટી, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More