News Continuous Bureau | Mumbai
Market Close :
- ઈરાન-ઈઝરાયેલ તણાવની અસર આજે પણ ભારતીય બજારોમાં જોવા મળી.
- કારોબારી સત્રમાં ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 456.10 પોઈન્ટના ઘટાડા સાથે 72,943.68 સ્તર પર બંધ રહ્યો.
- નિફ્ટી 124.60 પોઈન્ટ ઘટીને 22,147.90ની સપાટીએ બંધ રહ્યો.
- આમ શેરબજાર આજે સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ થયું.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
આ સમાચાર પણ વાંચો : ગૃહ મંત્રાલયની ઓફિસમાં ફાટી નીકળી આગ, કોમ્પ્યુટર, ઝેરોક્ષ મશીન અને કેટલાક દસ્તાવેજો બળીને થયા રાખ; જુઓ વિડીયો..