Market Close : મંગળવારનું સત્ર પણ શેર બજાર માટે અશુભ સાબિત થયું, સેન્સેક્સ-નિફટીમાં મોટો કડાકો..

by kalpana Verat
Market Close Sensex ends down 450pts, Nifty below 22,150

 News Continuous Bureau | Mumbai 

Market Close :

  • ઈરાન-ઈઝરાયેલ તણાવની અસર આજે પણ ભારતીય બજારોમાં જોવા મળી.
  • કારોબારી સત્રમાં ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 456.10 પોઈન્ટના ઘટાડા સાથે 72,943.68 સ્તર પર બંધ રહ્યો.
  • નિફ્ટી 124.60 પોઈન્ટ ઘટીને 22,147.90ની સપાટીએ બંધ રહ્યો.
  • આમ શેરબજાર આજે સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ થયું.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો : ગૃહ મંત્રાલયની ઓફિસમાં ફાટી નીકળી આગ, કોમ્પ્યુટર, ઝેરોક્ષ મશીન અને કેટલાક દસ્તાવેજો બળીને થયા રાખ; જુઓ વિડીયો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More