ભક્તોની આસ્થાનો વિજય.. મોહનથાળ V/s ચીકીની જંગમાં લેવાયો મોટો નિર્ણય, હવે માઇભક્તોને મળશે આ પ્રસાદ..

by kalpana Verat
Mohanthal prasad to be restored at Ambaji Mandir : Gujarat govt
  • અંબાજીમાં મોહનથાળના પ્રસાદના વિવાદમાં અંતે ભક્તોની આસ્થાની જીત થઈ છે.
  • મોહનથાળનો વિવાદ વધુ ગરમાતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી. જેમાં મોહનથાળ ચાલુ રાખવો કે અંગે બેઠક કરીને નિર્ણય લેવાયો છે.
  • હવે મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે. આ સાથે જ ચીકીનો પ્રસાદ પણ ચાલુ આપવામાં આવશે.
  • જોકે એ ભક્તોની ઈચ્છા રહેશે કે, તેઓ કયો પ્રસાદ ખરીદે છે.
  • મહત્વનું છે કે અંબાજીમાં મોહનથાળની પ્રસાદીના સ્થાને ચિક્કીનો પ્રસાદ આપવામાં આવતાં ભક્તો નારાજ થયા હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આજથી 4 દિવસ વરસાદઃ આ વર્ષે ચોમાસું પણ જોરદાર રહેશે, ખેડૂતોને પાક બચાવવાની અપીલ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More