News Continuous Bureau | Mumbai
Mount Marapi: ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટવાથી 11 પર્વતારોહકોના મોત થયા છે.
રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.
બચાવ અધિકારીઓનું કહેવું છે કે જ્વાળામુખી પાસે ત્રણ પર્વતારોહકો જીવતા મળી આવ્યા છે.
કેટલાય પર્વતારોહકો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે.
જ્વાળામુખી ફાટ્યા બાદ સફેદ અને રાખોડી રાખ ફેલાઈ છે. આસપાસના ગામો જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather: મહારાષ્ટ્રમાં પણ ચક્રવાત ‘મિચાઉંગ’ની અસર… રાજ્યમાં 24 કલાકમાં ગાજવીજ સાથે આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી..
Mount Marapi volcano in Indonesia just erupted 3 km into the sky killing 11 people.
12 hikers are still missing.
During the volcano’s huge eruption it potentially spewed more CO2 into the air than all of humanity during the same period of time.pic.twitter.com/ISZ7BfFLDT
— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) December 4, 2023